kuberbhandarikarnaliofficial

શ્રી કુબેરજી ની તપસ્યા ગુફા
આ કુબેરજી ની ગુફા છે અહી કુબેરજી એ
ભ્રહ્મા,વિષ્ણુ,મહેશ,ને શિવલીંગના રૂપમા
સ્થાપિત કર્યા હતા અને તેમનુ નામ
ઋણમુક્તેશ્વર મહાદેવ રાખ્ય હતુ.