kuberbhandarikarnaliofficial

શિવ રૂદ્રાભિષેક

ૐ નમો ભવાય શર્વાય રૂદ્રાય વરદાય ચ ।
પશુના પતયે નિત્યન ઉગ્રાય ચ કપર્દિને ।। ૧ ।।
મહાદેવાય ભિમાય ત્ર્યંબકાય શિવાય ચ ।
ઈશાનાય મખદનાય નમસ્તે મખઘાતિને ।। ૨ ।।
કુમાર ગુરવે નિત્યં નીલ ગ્રીવાય વે ઘસે ।
વિલોહિતાય ઘૂમ્રાય વ્યાધિને નપરાજિતે ॥ ૩ ।।
નિત્યં નીલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે ।
હસ્ત્રે ગોત્રે ત્રિનેત્રાય વ્યાઘાય ચ સૂરેતસે ।। ૪ ।।
અચિંત્યાયામ્બિકાભર્ગે સર્વ દેવસ્તુતાયચ ।
વૃક્ષભ ધ્વજાય મુણ્ડાય જટિને બ્રહ્માચારીણે ।।
પા તપ્તમાનાય સલિલે બ્રહ્માણ્યાયાજીતાય ચ ।
વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાવૃત્ત્વ તિષ્ઠતે ।। ૬ ।।
નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમઃ ।
પંચવક્ત્રાય શર્વાય શંકરાય શિવાયચ ॥ ૭ ।।
નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનાંપતયે નમઃ ।
નમો વિશ્વસ્ય પતયે મહતાં પતયે નમઃ ।। ૮ ।।
નમઃ સહસ્ત્રશીર્ષાય સહસ્ત્રભૂજ મન્યવે ।
સહસ્ત્ર નેત્રપાદાય નમઃ સાંખ્યાય કમર્થે ।।
લા નમો હિરણ્યવર્ણાયહિરણ્ય કવચાય ચ ।
ભક્તાનુ કંપિને નિત્યં, સિધ્ધતાંનો વરઃ પ્રભો ।। ૧૦ ।।
એવં સ્તુત્વા મહાદેવું, વાસૂદેવઃ સહાર્જુનઃ ।
પ્રસાદયામાસ ભવં, તદા શસ્ત્રોપલબ્ધયે ।। ૧૧ ।।

ૐ ઘેરબેઠાં અભિષેક કરી શકાય છે. ૐ

પુત્ર માટે ચોખાથી, ધન માટે વૈભવ માટે બિલ્વપત્રથી.
આયુષ્ય માટે દુર્વાથી, જુદી જુદી કામના માટે તલથી.
રોગ મુક્તિ માટે દૂધથી, રાજયોગ માટે ધૃતધારાથી
અગિયાર અભિષેક ભગવાન શ્રી સદાશિવ ઉપર કરવા.