(૪) સંતાન થયા પછી ૧૨માં દિવસે પોતાના ગળામાંથી સોપારી કાઢી બાળક્ને પહેરાવી દેવી.
(૫) બાળકને ૧। (સવા) મહીના પછી ગમે ત્યારે અહી બાધા કરવા પગે લગાડવા આવવું પડે.
(૬) બાધા પુરી કરવા આવો ત્યારે માતાજી માટે સાડી,ચણીયો,બ્લાઉઝ પીસ, કુબેરદાદા માટે ધોતી, પાંચ શ્રીફળનું તોરણ , ૧ શ્રીફ્ળ રમતું મુકવા તથા અખંડ દીવા માટે ઘી લાવવું અથવા ૧૦૧/- રૂ।. મુકી બાધા માંથી મુક્ત થવુ
-:: ટેક ::-
બાબરી અહીં ઉતારવી પડે અથવા એક લટ લેવી પડે અથવા બાળકને ભીખારી રાખવો પડે
અથવા બાળકનું નામ પાડવું નહી ( બાધામાંથી મુક્ત થતા સુધી )